પરગટ પરચંડા
ના કિછુ છૂટા, ના કિછુ છંડા,
કેતી બેર ફુટા યહ ભંડા,
ડેર ખડા થિર અનિલ અખંડા,
સૂરજ જેતા સૂરજ ઠંડા.
નહિ કંઠી, નહિ બંધા ગંડા,
અગમ ગુરુ, અણદીઠા દંડા.
સખત સુનહરા ફૂટા અંડા,
હુવા સબદ પરગટ પરચંડા.
ના પરચમ, ના ફહરા ઝંડા,
આપ હી ફૈલ ગયા નવખંડા.
- રાજેન્દ્ર શુક્લ
16.10.2006
*for previous posts click here
|